હળવદ પોલીસ લાઇનમાં રહેતા કર્મચારીઓ વચ્ચે શ્રેષ્ઠ કવાટર સ્પર્ધા યોજાઇ.

- text


હળવદ : હળવદ પોલીસ લાઇનમાં રહેતા કર્મચારીઓ તથા પરિવારજનો વચ્ચે હકારાત્મક અભિગમ સાથે સ્પર્ધા આયોજીત કરવામાં આવેલ હતી.

હળવદ પોલીસ લાઇનમાં રહેતા કર્મચારીઓ વચ્ચે શ્રેષ્ઠ કવાટર સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં ટોયલેટ-બાથરુમની સાફ-સફાઇ, કિચન સ્વચ્છતા તથા કવાટરની સજાવટનાં મુલ્યાકંન આઘારે પ્રથમ, દ્વિતીય તથા તૃતિય સ્થાન મેળવનારને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા.આ સાથે પોલીસ લાઇનમાં રહેતા કર્મચારીઓનાં પરિવારજનો સાથે મુલાકાત કરીને ચર્ચા કરી મુશ્કેલીઓ પણ જાણેલ હતી.

- text

- text