મોરબીના ગાળા ગામે સગીરાએ ઝેરી દવા પી લેતા મોત

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે દેવજીભાઈ પટેલની વાડીએ રહેતા ખેત શ્રમિક હરેશભાઇ માનકરભાઈ પસાયાની દીકરી સાહિદાબેન ઉ.15 એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text