પટેલ ગ્રુપ દ્વારા સ્કાય મોલમાં કાલે શનિવારથી ત્રણ દિવસ મહારાની એક્ઝિબિશન

ખ્યાતનામ IH જવેલર્સ, સી.મનસુખલાલ જવેલર્સ અને શાહ જયંતીલાલ એન્ડ સન્સ જવેલર્સનું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન હશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ગ્રુપ દ્વારા સ્કાય મોલમાં કાલે શનિવારથી ત્રણ દિવસ મહારાની એક્ઝિબિશનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ખ્યાતનામ જવેલર્સનું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી લેશે.

મોરબીના પટેલ ગ્રુપ દ્વારા તા. 10, 11 અને 12 એમ ત્રણ દિવસ માટે સ્કાય મોલ ખાતે મહારાની ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશન એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે. એક્ઝિબિશનમાં અમદાવાદના પ્રખ્યાત IH જવેલર્સ, સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ અને શાહ જયંતીલાલ એન્ડ સન્સ જવેલર્સ પોતાનું અદભુત કલેક્શન રજૂ કરશે.

આ એક્ઝિબિશનમાં ખ્યાતનામ જવેલર્સની જવેલરી ઘરઆંગણે ખરીદવાની તક મળી રહી હોય સાથોસાથ વિશ્વસનીય એવા પટેલ ગ્રુપનું આયોજન હોય તો અહીં ખરીદીનો લ્હાવો લેવા અચૂક પધારો. વધુ વિગત માટે મો.નં. 7373747572 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.