ટંકારાના હડમતીયા રોડે તળાવમાં ડૂબી જતાં શ્રમિકનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા રોડ ઉપર કાંતિલાલ વાઘજીભાઈ રંગપરિયાની વાડી નજીક આવેલ તળાવમાં ન્હાવા જતા મૂળ દાહોદના વતની વિજય શૈલેષભાઈ ડામોરનું તળાવમાં ન્હાતી વખતે ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text