હવે શિયાળામાં કોઈ પણ પ્રસંગને ઠંડી નહિ નડે : આવી ગયું છે ખુલ્લા પ્લોટ માટે ખાસ હિટર

 

એક હિટર સેન્ટરથી ફરતે બાજુ 7 ફૂટ સુધી ગરમાવો ફેલાવશે સાથે 50 ફૂટ સુધી વાતાવરણને હૂંફાળું બનાવી દેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે કોઈ પણ પ્રસંગને ઠંડી નડશે નહિ. કારણ કે મનપસંદ મંડપ ડેકોરેશન ખુલ્લા પ્લોટ માટે ખાસ હિટર લાવ્યું છે. જે હિટર સેન્ટરથી ફરતે બાજુ 7 ફૂટ સુધી ગરમાવો ફેલાવી શકે છે. સાથે 50 ફૂટ સુધી વાતાવરણને હૂંફાળું પણ બનાવી શકે છે. તો હવે શિયાળામાં કોઈ પણ પ્રસંગ હોય આ હિટર લાવવાનું ચૂકશો નહિ.

શિયાળામાં પાર્ટી પ્લોટમાં પ્રસંગ યોજવા વખતે ઠંડીની ચિંતા સતાવતી હોય છે. જેને લઈને મોટાભાગના લોકો પાર્ટી પ્લોટને બદલે કોઈ હોલ રાખવાનું પસંદ કરતા હોય છે. પણ હવે પાર્ટી પ્લોટમાં શિયાળા દરમિયાન પણ પ્રસંગ યોજી શકાય તેવી ટેકનોલોજી મનપસંદ મંડપ ડેકોરેશન લઈને આવ્યું છે. જેમાં તેમના દ્વારા ખાસ હિટર ભાડે આપવામાં આવી રહ્યું છે.

આ હિટર ખુલ્લા પાર્ટી પ્લોટમાં પણ ગરમી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. જે સેન્ટરથી ફરતે બાજુ 7 ફૂટ સુધી ગરમાવો તથા 50 ફૂટ સુધી હૂંફાળું વાતાવરણ પૂરું પાડે છે. આ હિટર કોઈ પણ હોલમાં પણ ગોઠવી શકાય છે. તો શિયાળામાં પ્રસંગ આવી રહ્યો હોય તો મનપસંદ મંડપ ડેકોરેશનને ત્યાં એક વખત આ હિટર જોવા અવશ્ય પધારો.

સરનામું: 
લાડલી પાર્ટી પ્લોટ
લીલાપર કેનાલ રોડ
મોરબી
મો.નં. 9979999512