મોરબીમાં નિ:સંતાન દંપતી માટે રવિવારે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ

માતૃત્વનું સુખ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા સંસ્કાર બ્લડ બેંક એન્ડ ઈમેજીંગ સેન્ટર ખાતે કેમ્પ આયોજન : વિંગ્સના નિષ્ણાંત તબીબો આપશે સેવા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માતૃત્વનું સુખ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા નિ:સંતાન દંપતી માટે રવિવારે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ યોજનાર છે. જેમાં વિંગ્સના નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે.

સંતાન પ્રાપ્તિ ઇચ્છતા નિઃસંતાન દંપતિઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સેવા મળી રહે તે માટે માતૃત્વનું સુખ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા તા 4 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 9:30થી બપોરે 1 વાગ્યા સુધી સંસ્કાર બ્લડ બેંક એન્ડ ઈમેજીંગ સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કાર ધામ પાછળ, જી.આઈ,ડી,સી. મેઈન રોડ, સનાળા રોડ,મોરબી ખાતે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નાના બજેટમાં પ્રેગનેન્સી સૌથી નવા અને આધુનિક પ્રયત્ન કરનાર હોસ્પિટલ ( એડવાન્સ ફિઝિંગ ટેક્નિકસ) એવી વિંગ્સ હોસ્પિટલના ડૉક્ટર્સની ટિમ દ્વારા આ કેમ્પનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. આ હોસ્પિટલ દ્વારા છેલ્લા 9 વર્ષોમાં 12 હજારથી વધુ સફળ આઇવીએફ કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓ, એકથી વધુ વાર આઇયુઆઈમાં નિષ્ફળ રહ્યા હોય તેવા યુગલો, માસિક બંધ થઈ ગયું હોય તેવી સ્ત્રીઓને પણ વૈજ્ઞાનિક ધોરણે સંતાન પ્રાપ્તિ, મોટી ઉંમરે કે નીચા એએમએચમાં પણ પોતાના જ સ્ત્રી બીજ ઉપર મહત્વ સહિતનું નિદાન કરવામાં આવશે.

નામ નોંધવા માટે:
9979476194
7878777222