માળીયા હાઇવે ઉપર રિવર્સમાં આવતા ટ્રકે એસટી બસને હડફેટે લીધી

- text


મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરીપર નજીક રિવર્સમાં આવતા ટ્રક નંબર જીજે – 32- ટી – 7387ના ચાલકે એસટી બસ નંબર જીજે – 18 – ઝેડ – 8086ના આગળના ભાગે ભટકાડી નુકશાન પહોંચાડતા બસ ચાલક મનુંભાઈ શંકરભાઇ સોલંકીએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text