મોરબીના જેતપર રોડ ઉપર દારૂની ત્રણ બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર કઝારીયા ગેટ સામેથી તાલુકા પોલીસે સ્પ્લેન્ડર બાઈક ઉપર મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1125 સાથે નીકળેલા મેહુલ ભરતભાઇ ચાવડા રહે. રંગપર, મૂળ રહે.ઇસદ્રા, સુરેન્દ્રનગર વાળાને 20 હજારના બાઈક સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text