માળીયા નજીક ડમ્પર ચાલકે કચ્છ પોલીસની બોલેરો અને ટવેરા ગાડીને હડફેટે લીધી

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર હરિપર નજીક ડમ્પર નંબર જીજે – 12 – બીવાય – 9802ના ચાલક સુરેશ નથુભાઈ સેલાણીએ આગળ જઈ રહેલ કચ્છ પોલીસની બોલેરો નંબર જીજે – 18 – જીબી – 5672 અને ટવેરા કાર નંબર જીજે – 06 – એચએસ – 1042ને હડફેટે લઈ ઠોકર મારતા પોલીસની બોલેરો ગાડીના ચાલક પનાભાઈ અજેશીભાઈ સેંગલે માળીયા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text