મોરબીના ટીંબડી પાટિયા નજીકથી રૂ.5 લાખનો ટ્રક ચોરાયો

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીકથી હિતેશભાઈ નરભેરામભાઈ આદ્રોજાની માલિકીનો રૂપિયા 5 લાખની કિંમતનો ટાટા ટ્રક કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી જતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text