માળીયા ભીમસર ચોકડી નજીક ટ્રેઇલર પાછળ ટ્રેઇલર અથડાતા ડ્રાઇવરનું મૃત્યુ

- text


મોરબી : માળીયા નેશનલ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક ગત તા. 30 ના રોજ આરજે- 07- GE-2757 નંબરનું ટ્રેઇલર આગળ જતા ટ્રેઇલરના ઠાઠામા ભટકાઈ જતા ટ્રેઇલર ચાલક મહેન્દ્રસિંહ ગણપતસિંહ ભાટી, રહે. ભાદલા, બિકાનેર, રાજસ્થાન વાળાનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text