મોરબીના લીલાપર રોડ ઉપરથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર વિલિયમ જોન્સ પીઝા નજીકથી રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ ગડારાની માલિકીનું રૂપિયા 18 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text