મોરબીના ચકમપર ગામે એસિડ પી જનાર યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા રાજેશભાઇ શ્યામજીભાઈ ચૌહાણ ઉ.46 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.30ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text