મોરબી કંડલા બાયપાસ નજીકથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલા બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરરાય અત્રીની 22 વર્ષીય પુત્રી રાધિકાબેન ઉ.22 નામની યુવતી તા.15ના રોજ રાત્રીના 3 વાગ્યાના અરસામાં ઘેરથી કોઈને કહ્યા વગર જતી રહેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.

- text

- text