માળીયાના માતમચોકમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


માળીયા : માળીયા શહેરના માતમ ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇરફાન અબ્દુલભાઇ જેડા અને જાવેદભાઈ હસનભાઈ મોવરને પોલીસે રોકડા રૂપિયા 1460 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text