વાંકાનેર સેન્સો ચોકડી નજીક બાઈક ચાલક દારૂની બોટલ સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીક સેન્સો ચોકડી પાસેથી બાઈક લઇને નીકળેલા ગોવિંદભાઇ ધનજીભાઈ રાજગોર રહે. ફિરોઝા કારખાના, રાતાવીરડા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ ગુન્હાના કામે રૂપિયા 20 હજારનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text