મોરબીના રફાળેશ્વરમા જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા અનિલભાઇ ખાતુભાઇ ઘુમોડ, કૈલાસભાઇ ડેલસિંગ રાઠોડ, રાકેશ બાથુભાઇ હામોડ, ટીટાભાઇ પીઠીયાભાઇ હામોડ અને ભારતભાઇ વરસીંગભાઇ મકવાણાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1080 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text