ગાળા : હરખીબેન બચુભાઈ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : મુ. ગાળા નિવાસી હરખીબેન બચુભાઈ કુંડારીયા, ઉમર વર્ષ-૮૩ તે અમૃતલાલ બચુભાઈ કુંડારીયા (9925547120), મનહરભાઇ બચુભાઈ કુંડારીયા(9638537992), કિશોરભાઈ બચુભાઈ કુંડારીયા(9825060355)ના માતા તેમજ રૂગનાથભાઈ શિવાભાઇ કુંડારીયા (7016215559), ચતુરભાઈ શિવાભાઇ કુંડારીયા(9825778029)ના ભાભીનું તા. 26/10/22 બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ગામનું બેસણું તા.28/10/22 ના રોજ રાત્રે 8 થી 10 સુધી તેમના નિવાસ સ્થાન ગાળા (સ્વામિનગર) ખાતે રાખેલ છે.

- text

- text