માળીયાના જાજાસર ગામે સોલ્ટ ફેક્ટરીમાં ટ્રેકટર પલ્ટી જતા ચાલકનું મૃત્યુ

- text


માળીયા : માળીયા તાલુકાના જાજાસર ગામે આવેલ જલાલુદિન સોલ્ટ ફેકટરીમાં ટ્રેકટર પલ્ટી જતા ટ્રેકટર ચાલક શેરૂખા ભવેરખા મંગલીયા રહે. બડનવાજાગીર, બાડમેર રાજસ્થાન, નામના યુવાનનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text