મોરબી નિવાસી હેમીબેન વિરમગામાનું અવસાન 

- text


મોરબી : હેમીબેન ખીમજીભાઇ વિરમગામ (ઉ.વ.78) તે ખીમજીભાઇ ગોવિંદભાઈ વિરમગામાના પત્ની, તે ગોરધનભાઈ ગોવિંદભાઈ વિરમગામના ભાભી, તે પ્રવીણભાઈ (99250 73304) તથા અશ્વિનભાઈ (96386 38110)ના માતાનું તારીખ 22/10/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 27/10/2022 ના રોજ મોરબી ખાતે સવારે 8:00 થી 10:00 કલાકે મીરાપાર્ક, વાવડી રોડ (મોરબી) મુકામે તેમજ સરવડ મુકામે સાંજે 7:00 થી 8:00 કલાકે પટેલ સમાજ વાડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text