શિવમ હોસ્પિટલમાં દર બુધવારે બાળકો- સગર્ભાની તપાસ, સોનોગ્રાફી તેમજ દાતની તપાસ ફ્રીમાં

આટલા તબીબની મળશે નિઃશુલ્ક સેવા

  • સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચા
  • બાળ રોગ નિષ્ણાંત ડૉ. કરન સરડવા
  • દાંતના સર્જન ડૉ મનોજ કૈલા

સવારે ૧૦:૦૦ થી૧:૩૦
સાંજે ૫:૦૦ થી ૮:૦૦

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી તેમજ 12 વર્ષ સુધીના બાળકોની અને દાતની તપાસ ફ્રીમાં કરવામાં આવશે.

મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે બીજી બ્રાન્ચ શરૂ કરી છે. જ્યાં ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં 10 વર્ષના અનુભવી ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ પ્રસુતિ રોગ નિષ્ણાંત- MS, DNB ગાયનેકોલોજીસ્ટ) સેવા આપે છે. અહીં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે.

આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નોર્મલ ડિલિવરી, જોખમી ડિલિવરી, સિઝેરિયન, કુટુંબ નિયોજન , વ્યંધત્વ નિવારણ, ગર્ભાશય તથા અંડાશયને લગતા દરેક રોગોના નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે.

અહીં દાંત અને પેઢાના રોગોના નિષ્ણાંત ડો. મનોજ કૈલા ( બી.ડી.એસ.) દ્વારા દર બુધવારે દાંતની ઓપીડી ફ્રીમાં યોજવામાં આવશે.

બાળ રોગ નિષ્ણાંત ડૉ કરન સરડવા પણ 12 વર્ષ સુધીના બાળકોની તપાસ ફ્રીમાં કરશે. તેઓની રેગ્યુલર વીઝીટીંગ ઓપીડી યોજવામાં આવે છે.

ડૉ સત્યમ ઉઘરેજા(કાર્ડિયોલોજિસ્ટ) હૃદય રોગના નિષ્ણાંત
બીજા બુધવારે
તારીખ: ૧૨/૧૦/૨૦૨૨
સમય: ૪:૩૦ થી ૫:૩૦

ડૉ ચિંતન માહેશ્વરી
આંખના સર્જન
દર બુધવારે
સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦

ડૉ દીક્ષિત કાસુન્દ્રરા
ચામડી ,વાળ,નખના રોગના નિષ્ણાંત
દર શુક્રવારે
સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦

વધુ માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫
૨૪ x ૭ કાર્યરત વિભાગો
૧.ઇમરજન્સી વિભાગ
૨. હાડકાનો વિભાગ
૩.જનરલ સર્જરી વિભાગ
૪. જનરલ મેડિસિન વિભાગ ૫.બાળકોનો વિભાગ
૬.કસરત વિભાગ
૭.દાંતનો વિભાગ