આજે છેલ્લો દિવસ ! મોરબીના સ્કાય મોલમા DPR જવેલરી મહારાની એક્ઝિબિશનમા ભીડ જામી

 

અમદાવાદનું પ્રખ્યાત જવેલર્સ પોતાની એકથી એક ચડિયાતી ડીઝાઇનની જવેલરી લઈને ત્રણ દિવસ મોરબીના આંગણે : એક વખત જરૂરથી મુલાકાત લેવા જેવી


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદના પ્રખ્યાત જવેલર્સ એવા DPR જવેલરી દ્વારા મોરબીના આંગણે ત્રણ દિવસના મહારાની એક્ઝિબિશનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં એકથી એક ચડિયાતી ડીઝાઇનની જવેલરી હોય, આજે જ પધારો…

અમદાવાદના ચીમનલાલ ગિરધરલાલ રોડ ઉપર મારડીઆ પ્લાઝમા DPR જવેલરીનો વિશાળ શો રૂમ કાર્યરત છે. આ જવેલર્સે અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક ડિઝાઇનર જવેલરી આપવાની સાથે સંતોષકારક સર્વિસ પણ પુરી પાડીને તેમનો વિશ્વાસ જીત્યો છે. ગત વર્ષે DPR જવેલરી દ્વારા મોરબીમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનને મળેલી ભવ્ય સફળતા બાદ હવે બીજી વખત મહારાની જવેલરી એક્ઝિબિશનનું તા.8 થી 10 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

DPR જવેલરી આયોજિત મહારાની એક્ઝિબિશનનો આજે સ્કાય મોલના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે શુભારંભ થયો છે. આ એક્ઝિબિશનમાં ફ્યુઝન બ્રાઇડલ, એક્સક્લુઝીવ રોઝ ગોલ્ડ, વિલાન્ડી મોન્ઝોનાઈટ બ્રાઇડલ, રિયલ ડાયમંડ, ફેન્સી ગોલ્ડ ડિઝાઇન્સ સહિતનું મનમોહક જવેલરીનું કલેક્શન છે.

એક્ઝિબિશન હવે સોમવાર સુધી જ ચાલવાનું હોય, સ્પેશિયલ ફેસ્ટિવ કલેક્શન ડિસ્કાઉન્ટ રેટ ઉપર મેળવવા આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 9930693665 ઉપર સંપર્ક કરવો.

જવેલરીની અવનવી ડિઝાઇન જોવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો
https://www.instagram.com/dprjewellery