માળીયાના મોટા દહીંસરામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે માળીયા પોલીસે દરોડો પાડી માળિયાના ભટ્ટીવાસમાં રહેતા અલાઉદીનભાઈ જાકમભાઈ ભટ્ટી નામના શખ્સની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઇ ઠંડો, ગરમ આથો, દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 740ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text