પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રક પાછળ અથડાતા ઇકો ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક મોટા દહીંસરા તરફ જઇ રહેલ ઇકો કારના ચાલક સંજયભાઈ ધીરુભાઈ હૂંબલ ગત તા. 27 ઓગસ્ટના રોજ ટ્રક પાછળ અથડાતા ઇજાઓ પહોંચી હતી.ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text