વાંકાનેરમાં બે વરલી ભક્ત ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના સ્ટેચ્યુ ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી સોયબ ઉર્ફે સોયબો આદમભાઈ રવાણી અને રમેશભાઈ તેજાભાઈ ગોરીયાને રોકડા રૂપિયા 2780 તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 7000 સહિત 9780ના મુદામાલ તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text