કોરોના અપડેટ : નવા 8 કેસ નોંધાયા, 2 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 18 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 534 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 2, મોરબી ગ્રામ્યમાં 4, માળિયા ગ્રામ્યમાં 2 મળી 8 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 4 અને ટંકારાના 1 મળી 5 દર્દી રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 18 થઈ ગયા છે.

- text