જુના દેવળીયા નિવાસી હર્ષદભાઈ ભોરણીયાનું અવસાન

- text


હળવદ: જુના દેવળીયા નિવાસી સ્વ. હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા (ઉં.વ 49) તે ભાવનાબેન ભોરણીયાના પતિ, હેલી અને હર્ષના પિતા, ભરતભાઈ (મો.નં. 76986 59597), કાંતિભાઈ (મો.નં. 98253 22887), અરુણભાઈ (મો.નં. 94276 65975ના ભાઈ, હિમાંશુ હરીભાઈ ભોરણીયા (મો.નં. 96625 34444)ના ભત્રીજાનું તારીખ 16 ઓગસ્ટ ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21/8/2022 ને રવિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના રામજી મંદિર, જુના દેવળીયા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text