કોરોના અપડેટ : નવો 1 કેસ નોંધાયો, 5 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 40 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 215 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યના 1 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 2, હળવદના 2 અને ટંકારાના 1 દર્દી મળી 5 દર્દી રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 40 થઈ ગયા છે.

 

- text