કેમિકલ ફ્રી ફૂડ અને ઓપન કિચનની સવલત સાથે કાલે ગુરૂવારથી સન્ની પાજી દા ઢાબાનો શુભારંભ

 

  • ગાર્ડન, પ્લે એરિયા, પાર્કિંગ, સેલ્ફી પોઇન્ટ, સેલિબ્રેશન પોઇન્ટ, ગેમ ઝોન સહિતની સુવિધા

  • પરિવાર કે મિત્રો સાથે ટેસ્ટી ફૂડની સાથે સમય ગાળવાનું શ્રેષ્ઠ સ્થળ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે આવતીકાલે ગુરુવારથી સન્ની પાજી દા ઢાબાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે અહીંનું ફૂડ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હશે. તો એક વખત જરૂર અહીંનું ફૂડ ટેસ્ટ કરો.

મોરબીમાં કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવતીકાલે ગુરુવારથી સન્ની પાજી દા ઢાબાની પ્રથમ બ્રાન્ચનો પ્રારંભ થવાનો છે. જેનું સંચાલન રામનાથ ફૂડ મોલ (આરએફએમ) દ્વારા કરવામાં આવનાર છે. અહીંની ખાસિયત એ હશે કે અહી તમામ ફૂડ આઈટમ કેમિકલ ફ્રી હશે. સાથે ફૂડ ગુણવત્તાયુકત અને હાઈજેનિક હશે. આ ફૂડ ઓપન કિચનમાં તૈયાર થશે એટલે કોઈ પણ ગ્રાહક પોતાનું ફૂડ બનતા નજર સમક્ષ જોઈ પણ શકશે.

અહીં પંજાબી, ચાઈનીઝ અને પતિયાલા લસ્સી સહિતની ફૂડ આઇટમો મળશે. અહીં જમવા માટે આકર્ષક સીટીંગ અરેજમેન્ટની સાથે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત અહીં આવનાર પરિવારો તથા મિત્રો સારી રીતે સમય પસાર કરી શકે તે માટે અહીં ગાર્ડન, પ્લે એરિયા, પાર્કિંગ, સેલ્ફી પોઇન્ટ, સેલિબ્રેશન પોઇન્ટ, ગેમ ઝોન સહિતની સવલતો છે. તો એક વખત અહીં જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9898691915 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.