મોરબી સરદાર બાગ નજીકથી બે બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સરદાર બાગ નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે રાજ ઉર્ફે કાનો ચંદુભાઈ પૈજા, રહે.સંતકબીર સોસાયટી સમજુબા સ્કુલની બાજુમાં ખોડીયાર પાઉભાજી વાળી શેરી વાવડી નામના યુવાનને મેકડોવેલ નંબર બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text