ટંકારામાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : મોરબી – ટંકારા હાઇવે ઉપર રિલાયન્સના પંપ નજીક બાવળની ઝાડીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાકેશભાઇ હીરાભાઇ સોલંકી, કારૂભાઇ જેરામભાઇ સાલાણી, જયસુખભાઇ મનસુખભાઇ સારેસા અને વિજય વિનોદભાઇ વાધેલાને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1010 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text