રાજ્યકક્ષાની ઓર્ગન સ્પર્ધામાં મોરબીમો યુવાન રાજ્યમાં પ્રથમ ક્રમે

- text


મોરબી : કલામહાકુંભની ઓર્ગન સ્પર્ધામાં તુષારભાઈ પૈજાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કલામહાકુંભ યોજાયો હતો. જેમાં ઓર્ગન સ્પર્ધામાં તુષારભાઈ પ્રાણજીવન ભાઈ પૈજાએ પ્રથમ ક્રમ હાંસલ કરી પરિવાર સાથે વ્યાસ સમાજ તેમજ નવયુગ સંકુલનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ મળવા બદલ બદલ તેઓને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text