મોરબી જિલ્લા પોલીસ પરિવાર આયોજિત રક્તદાન કેમ્પમાં 51 બોટલ રક્ત એકત્ર

- text


 

મોરબી : આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ આપ્યું હતું. બ્લડ સંસ્કાર બેંકના સહકારથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં કુલ 51 બોટલ રક્ત એકત્ર થયું હતું. આમ, મોરબી જિલ્લા પોલીસ પરિવાર આયોજિત રક્તદાન કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો.

- text

- text