નવું ટુ-વ્હીલર વસાવવાનો સુવર્ણ અવસર : અવધ TVSમાં 13મીથી મહાલોન કમ એક્સચેન્જ મેલા, ધમાકેદાર ઓફર્સ

- text


 

  • માત્ર ત્રણ દિવસ જ ઓફર્સનો લાભ મળશે : એક્સચેન્જમાં જુના વાહનની મહત્તમ કિંમત સાથે વધારાનું રૂ. 3 હજારનું બોનસ

  • માત્ર રૂ. 11,111નું ડાઉન પેમેન્ટ, 0 પ્રોસેસિંગ ફી અને 6.99 ટકા વ્યાજદર આ ત્રણ ઓફર્સમાંથી કોઈ એક ઓફરનો લાભ લઇ શકાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે જુના ટુ વ્હીલર્સને અલવિદા કહી નવુ ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શહેરના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા 13 જૂનથી ત્રણ દિવસ ધમાકેદાર ઓફર્સ સાથે મહાલોન કમ એક્સચેન્જ મેલા શરૂ કરવામાં આવનાર છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને ઓફર્સનો લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા તા.13, 14 અને 15 એમ ત્રણ દિવસ મહાલોન કમ એક્સચેન્જ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક્સચેન્જમાં જુના ટુ વ્હિલરની મહત્તમ કિંમત સાથે રૂ. 3000નું વધારાનું બોનસ આપવામાં આવશે. આ ઉપરાંત અહીં 110 સીસીના ટુ વ્હિલર ઉપર માત્ર રૂ.11,111નું ડાઉન પેમેન્ટ, ઝીરો પ્રોસેસ ફી અને 6.99 ટકા વ્યાજદર આ ત્રણ ઓફર્સમાંથી કોઈ એક ઓફર પસંદ કરી શકાશે.

વધુમાં અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે મો.નં. 8849602098 અથવા 8401468276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text