ભલે સાહેબ પરસેવો પાડી લઈ શું.! હળવદ શહેરમાં આવતી કાલે અડધો દિવસ વીજ કાપ

- text


 

હળવદ : હળવદમાં આવતીકાલે તારીખ-૦૮-૦૬-૨૦૨૨ને બુધવારના રોજ ૬૬કેવી હળવદ સબસ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી હળવદના શહેરી વિસ્તારોમાં સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જો કે ૧૨ વાગ્યા બાદ ફરીથી વિજપુરવઠો કાર્યરત કરી દેવામાં આવનાર હોવાનું પણ પીજીવીસીએલની યાદીમાં જણાવાયું છે.

- text

- text