24 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને મગની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને કપાસનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.24 મે ના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને મગની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ કપાસનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2020 અને ઊંચો ભાવ રૂ. 2400, ઘઉંની 260 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 420 અને ઊંચો ભાવ રૂ. 500, મગફળી (ઝીણી)ની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1050 અને ઊંચો ભાવ રૂ. 1222,તલ 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1501 અને ઊંચો ભાવ રૂ.1941,ધાણા 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1941 અને ઊંચો ભાવ રૂ.1995,જીરુંની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2530 અને ઊંચો ભાવ રૂ.4006,બાજરોની 16 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.318 અને ઊંચો ભાવ રૂ.488,રાયડોની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1113 અને ઊંચો ભાવ રૂ. 1195,મગની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.983 અને ઊંચો ભાવ રૂ.983 છે.

- text

વધુમાં,અડદની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.851 અને ઊંચો ભાવ રૂ.1233,ચણાની 244 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.600 અને ઊંચો ભાવ રૂ. 850,એરંડાની 66 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1320 અને ઊંચો ભાવ રૂ. 1510,ગુવાર બી 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1106 અને ઊંચો ભાવ રૂ. 1146,તુવેરની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.901 અને ઊંચો ભાવ રૂ.1097,વરિયાળીની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1345 અને ઊંચો ભાવ રૂ. 1795,સફેદ ચણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1101 અને ઊંચો ભાવ રૂ.1101 છે.

- text