પ્રદેશ ભાજપ લઘુ ઉદ્યોગ સેલમાં મોરબીના ઉદ્યોગપતિની વરણી

- text


મોરબી : પ્રદેશ ભાજપ લઘુ ઉદ્યોગ સેલ મોરબી જિલ્લાના સદસ્ય તરીકે ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારીયાની વરણી થવા પામી છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના સદસ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના સદસ્ય તરીકે મુકેશભાઈ કુંડારીયાની નિમણૂક થઈ છે. જે બદલ તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

 

- text