VACANCY : મોરબીના ખ્યાતનામ નાઇસ સિરામિકમાં ડોમેસ્ટિક માર્કેટિંગની જગ્યા માટે ભરતી

- text


 

ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ નાઇસ સિરામિક પ્રા.લી. દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં ડોમેસ્ટિક માર્કેટિંગની જગ્યા માટે ઉમેદવારો પાસે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી.

- text

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રંગોલી લેમીનેટ પાસે નાઇસ સિરામિક પ્રા.લી. કાર્યરત છે. જે 600×600 અને 800×800 ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સ બનાવે છે. કંપની દ્વારા યુવાનો માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં ડોમેસ્ટિક માર્કેટિંગની જગ્યા માટે પુરુષ ઉમેદવારની ભરતી કરવામાં આવનાર છે. આ માટે સિરામિક માર્કેટિંગ ફિલ્ડમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. આ ફિલ્ડમાં રસ ધરાવતા પુરૂષ ઉમેદવારોએ મો.નં. 9909899911 અથવા 9909899944 ઉપર રીઝ્યુમ મોકલી દેવા જણાવાયું છે.

- text