મોરબી : 100 વર્ષીય દૂધીબેન ગાંડુભાઈ બરાસરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દૂધીબેન ગાંડુભાઈ બરાસરા(ઉ.વ.100),તે ભુદરભાઈ(97123 67678),પ્રભુભાઈ(94282 77646),સ્વ.કાનજીભાઈ(97126 95367),જગદીશભાઈ(99252 54166) અને મનસુખભાઇ(99255 87633)ના માતાશ્રીનુ તા.12ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું રાખેલ નથી.દરરોજ રાત્રે ધૂન-ભજન રાખેલ છે.

- text

- text