ગરમીમાં મેળવો ઠંડક : પોપ્યુલર એજન્સીઝમાં એકથી એક ચડિયાતા એર કુલર, ધમાકેદાર ઓફર સાથે

- text


 

  • એસીનો મોહ છોડો, એર કુલરની કિંમત તેના કરતાં ઘણી ઓછી હોવા ઉપરાંત વીજ બીલમાં પણ અપાવે છે મોટી રાહત

  • દરેક બ્રાન્ડના એરકુલરની વિશાળ રેન્જ, 20 લીટરથી લઈને 250 લીટર સુધીના ઇન્ડસ્ટ્રીયલ કુલર ઉપલબ્ધ : દરેક એર કુલર ઉપર મેળવો રૂ. 1000ની કિંમતની ઈસ્ત્રી ફ્રી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પોપ્યુલર એજન્સીઝ ગરમીમાં ઠંડક મેળવવાની શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. અહીં એકથી એક ચડિયાતા એર કુલર તે પણ ધમાકેદાર ઓફર સાથે મુકવામાં આવ્યા છે. આ ગરમીમાં રાહત મેળવવા બજેટની અંદર આનાથી વિશેષ બીજું કંઈ ન મળે. તો જલ્દી કરો, આજે જ રૂબરૂ મૂલાકાત લ્યો.

મોરબીના સરદાર રોડ ઉપર ફાયર સ્ટેશનની બાજુમાં સુધારા શેરીમાં પોપ્યુલર હાઉસમાં પોપ્યુલર એજન્સીઝ ( ઇન્ડિયા) કાર્યરત છે. અહીં સિમ્ફની, બજાજ, મહારાજા, કેનસ્ટાર, હિન્દવેર, વોલ્ટાસ જેવી ખ્યાતનામ કંપનીના 20 લીટરથી લઈને 200-250 લીટર સુધીના ઈન્ડસ્ટ્રીયલ કુલર મળે છે. આ એરકુલર એસી કરતા કિંમતમાં ઘણા સસ્તા છે. ઉપરાંત બિલમાં પણ ઘણી રાહત આપે છે. વધુમાં અહીં એર કુલર ઉપર ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં કોઈ પણ એર કુલરની ખરીદી ઉપર રૂ. 1000ની કિંમતની ઈસ્ત્રી ફ્રી આપવામાં આવે છે.

વધુમાં પોપ્યુલર એજન્સીઝમાં પંખાની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અહીં સિલિંગ ફેન, એકજોસ્ટ ફેન, પેડસ્ટલ ફેન, ટેબલ ફેન, વોલ ફેન, ઇન્ડસ્ટ્રીયલ ફેન ઉપલબ્ધ છે. આ સાથોસાથ મિક્સર, વેક્યુમ ક્લીનર, બ્લેન્ડર, ઈસ્ત્રી, ટોસ્ટર, માઇક્રોવેવ ઓવન, પર્સનલ કેર પ્રોડક્ટ સહિતની અનેકવિધ ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપલબ્ધ છે. વધુ વિગત માટે મો.નં. 9824291313 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text