મોરબીની રવીરાજ ચોકડી પાસેથી ટ્રાન્સપોર્ટર દારૂની બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં રવીરાજ ચોકડી પાસેથી ટ્રાન્સપોર્ટર ઓમપ્રકાશ રત્નારામ પવાર રહે.હાલ મોરબી-૨ વિદ્યુતનગર, મુળ રહે.ઇન્દ્રાકોલોની સાંચોર તા.સાંચોર જી.જાલોદ રાજ્ય-રાજસ્થાન વાળાને રોયલ ચેલેન્જ વ્હીસકીની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text