05 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક : ચણાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.05 મે ના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ચણાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 58 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1750 અને ઊંચો ભાવ રૂ. 2200, ઘઉંની 338 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 442 અને ઊંચો ભાવ રૂ. 568, મગફળી (ઝીણી)ની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1030 અને ઊંચો ભાવ રૂ. 1268, જીરુંની 70 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2530 અને ઊંચો ભાવ રૂ.3982,મેથીની 19 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1000 અને ઊંચો ભાવ રૂ.1092,તુવેરની 24 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1041 અને ઊંચો ભાવ રૂ. 1097,રાયડોની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1164 અને ઊંચો ભાવ રૂ.1265 છે.

- text

વધુમાં,અડદની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.905 અને ઊંચો ભાવ રૂ.1343,ચણાની 184 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 840 અને ઊંચો ભાવ રૂ. 904,એરંડાની 160 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1388 છે.

- text