લજાઈ નજીક અકસ્માતની ઇજાથી કણસતા ખુટિયાને સારવાર અપાવતા ગૌપ્રેમીઓ

- text


મોરબી : મોરબીના લજાઈ ગામ પાસે વહેલી સવારે કોઈ વાહનનું ખુટિયા સાથે અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં ખુટિયાના 2 પગ ભાંગી ગયા હતા. ઉપરાંત ખુટિયો લોહીલુહાણ હાલતમાં કણસતો હતો. આ વેળાએ ગામના ગૌ પ્રેમી ભાઈઓએ આ ખુટિયાને સરવાર માટે યદુનંદન ગૌ શાળામાં મોકલી આપી માનવતા મહેકાવી હતી.

- text

- text