મોરબીમાં HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 64 પરીક્ષાર્થીઓ ગેરહાજર

- text


કુલ 5960 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : આજરોજ બપોરના સેશનમાં ધોરણ-12 બોર્ડની સામાન્ય પ્રવાહમાં લેવાયેલ પરીક્ષામાં 5960 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 64 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબીમાં આજરોજ બપોરના સેશનમાં ધોરણ-12 બોર્ડની સામાન્ય પ્રવાહમાં લેવાયેલ પરીક્ષામાં કુલ 6024 વિદ્યાર્થીઓમાંથી 5960 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 64 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ગુજરાતી માધ્યમમાં કુલ 150 વિદ્યાર્થીઓમાંથી 149 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.તેમજ અંગ્રેજી માધ્યમમાં કુલ 5864 વિદ્યાર્થીઓમાંથી 5801 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 63 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આ ઉપરાંત સંસ્કૃત માધ્યમમાં કુલ 10 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એકપણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા ન હતા.

- text

- text