મેગા સેલમાં એકદમ નવો સ્ટોક : લેડીઝ, જેન્ટ્સ અને કિડ્ઝ વેરની કોઈ પણ આઈટમ માત્ર રૂ. 200માં

- text


 

બજારમાં મોંઘીદાટ વેચાતી વસ્તુ અહીં સાવ નજીવા ભાવે : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પ્રસંગ હોલમાં ચાલી રહેલા મેગા સેલમાં લેડીઝ, જેન્ટ્સ અને કિડ્ઝ વેરની કોઈ પણ આઈટમ માત્ર રૂ. 200માં મળે છે. બજારમાં મોંઘીદાટ વેચાતી વસ્તુ અહીં સાવ નજીવા ભાવે મળી રહી છે. હાલ સેલમાં એકદમ નવો સ્ટોક આવી ગયો છે.તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો.

મોરબીના આંગણે બંઝારન બુટિક દ્વારા શનાળા રોડ ખાતે જીઆઇડીસી મેઈન રોડ ઉપર પ્લોટ નં.24માં આવેલ પ્રસંગ હોલમાં મેગા સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલ શનિવાર સુધી ચાલવાનો છે. જેમાં જેન્ટ્સ, લેડીઝ અને કિડ્ઝ વેરનો ફ્રેશ સ્ટોક જેની કિંમત માર્કેટમાં રૂ. 700થી લઈને 2500 છે તે માત્ર રૂ. 200માં આપવામાં આવી રહ્યા છે. આ સેલમાં દરેક ગ્રાહકને માત્ર 10 પીસ જ મળશે. આખા હોલમાં 25 હજારથી પણ વધુ પીસનો સ્ટોક છે.

- text

અહીં લેડીઝ આઇટમમાં કુર્તિ, મીડી, લોન્ગ ગાઉન, ટોપ, ટી શર્ટ, નાઇટી, ચિકન પ્લાઝો, પ્રિન્ટેડ-પ્લેન પ્લાઝો, પોટલી પેન્ટ, સિંગાર પેન્ટ, નોર્મલ પેન્ટ, જેગીંગ્સ, લેગીંગ્સ, જીન્સ, ડેનિમ જેકેટ, ઇમ્પોર્ટેડ પેન્ટી, લેડીઝ સેટ સહિતની આઇટમો તેમજ બોયઝમાં ટી શર્ટ, જીન્સ, શર્ટ, શોર્ટ્સ, બાબા સુટ, ગર્લ્સમાં પાર્ટીવેર ફ્રોક, ટોપ, સ્કર્ટ તેમજ જેન્ટ્સમાં શર્ટ, જીન્સ, ટી શર્ટ સહિતની આઇટમો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અહીં 0થી 12 મહિનાના કિડ્ઝ માટે પિંક બ્લુ બ્રાન્ડની આઇટમો માત્ર રૂ. 100માં ઉપલબ્ધ છે. અહીં 2XL, 3XL, 4XL, 5XL સાઈઝની કુર્તિ, સિગારેટ પેન્ટ, પ્લાઝો, જીન્સ વગેરે આઇટમો માત્ર રૂ. 300માં મળે છે. આ સેલને મોરબીવાસીઓનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની લાગણીને માન આપી સેલ 4 દિવસ લંબાવાયો છે. એક વખત મુલાકાત અચૂકપણે લેવા માટે એક યાદીમાં જણાવાયું છે.

- text