મોરબી કેશરબાગ નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી કેશરબાગ નજીકથી વાવડીરોડ ઉપર રહેતા મકસુદભાઇ દાઉદભાઇ સુમરાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો કંપનીનુ પોલીસ પટ્ટા વાળુ સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text