ખેલમહાકુંભ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો 

- text


ખેલમહાકુંભ ૨૦૨૨ની તાલુકા કક્ષાની 21 રમતોમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ મેદાન માર્યું

મોરબી : જીવનમાં શ્રેષ્ઠ ભણતરની સાથે રમત ગમત થકી શારિરીક વિકાસનું પણ એટલુંજ મહત્વ રહેલું છે. તે તાજેતરમાં જ યોજાયેલ ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યું છે . આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલશ્રી ડો. વરૂણ ભીલાએ કોચ હેત્વી સુતરીયા અને તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ખેલમહાકુંભ ૨૦૨૨માં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીઓના નામ

1. વોલીબોલ ટીમ – પ્રથમ

2. ખો-ખો ટીમ – પ્રથમ

3. કબડ્ડી ટીમ – પ્રથમ

4. ઊંચી કુદ: શિતલ કંઝારીયા – પ્રથમ

5. લંગડી ફાળ કુદ: શિતલ કંઝારીયા – પ્રથમ

6. બરછી ફેંક: સપના રાજપરા – પ્રથમ

7. 800મી દોડ: શાહીનબાનુ કડીવાર – પ્રથમ

8. 400મી દોડ: જાગૃતિ ખરચરીયા – પ્રથમ

9. ચેસ: રજની અઘેરા – પ્રથમ

10. યોગ: તન્વી અઘારા – પ્રથમ

11. બરછી ફેંક: જાગૃતિ ખરચરીયા – દ્વિતીય

12. ચક્ર ફેંક: જોષી રૂત્વી – દ્વિતીય

13. લાંબી કૂદ: ભૂમિ મકવાણા – દ્વિતીય

14. 200મી દોડ: શાહીનબાનુ કડીવાર – દ્વિતીય

15. ચેસ: નસીમ કડીવાર – દ્વિતીય

16. યોગ: જીલ કાંજીયા – દ્વિતીય

17. લાંબી કૂદ: સપના રાજપરા – તૃતીય

18. ગોળા ફેંક: ભૂમિ મકવાણા – તૃતીય

19. બરછી ફેંક: પૂજા બરાસરા – તૃતીય

20. ચક્ર ફેંક: પૂજા બરાસરા – તૃતીય

- text

21. યોગ: ગુલશદ શેરસીયા – તૃતીય

- text