મોરબી કોંગ્રેસમાં મહામંત્રીઓની વરણી

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગેસ સમિતિના પ્રમુખની સુચનાથી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લા કોંગેસ સમિતિના પ્રમુખ જ્યંતિલાલભાઈ જે.પટેલની સુચનાથી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે હિતેષભાઇ રામજીભાઈ કાચરોલા,જયેશભાઇ રેવાભાઈ ડાભી તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે દિલીપભાઈ મહાદેવભાઈ સરડવાની નિમણુંક કરવામાં આવી હતી. આ તકે તેઓને ઠેર-ઠેરની અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text