મોરબીના નવનિયુક્ત કોંગી અગ્રણીઓનું સન્માન કરતુ ગોપાલક માલધારી સંગઠન

- text


મોરબી : મોરબી જિલ્લા ગોપાલક માલધારી સંગઠનના પ્રમુખ રાજુભાઈ અને સંગઠનના સભ્યો દ્વારા નવનિયુક્ત મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભી અને મોરબી તાલુકા મહામંત્રી જયેશ રેવાભાઈ ડાભીની નિમણૂક થતાં તેઓનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે તેઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

- text