વાંકાનેરના હસનપર ગામેથી દારૂની 11 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે વાંકાનેર તાલુકાના હસનપર ગામના ઝાંપા નજીકથી આરોપી સુરપાલભાઇ દેવશીભાઇ દારોદ્રાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 11 બોટલ કિંમત રૂપિયા 4125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text